યોગ્ય આહારની પસંદગી( CHOOSE RIGHT FOOD )

આહાર જીવન માટે જરૂરી છે. જો આપણે પૂરતો ખોરાક ન લઈએ તો આપણુ શરીર યોગ્ય રીતે કામ કરી શકે નહી અને આપણને રોગો થવાની શક્યતા વધી જાય. આહાર લેવો એ જેટલુ મહત્વનું છે તેટલુ જ મહત્વ યોગ્ય આહારની પસંદગીનું છે. અને આહારની પસંદગી માટે જેમાં તમામ આહારજૂથ આવી જતા હોય તેવો આહાર લેવો જોઈએ. તંદુરસ્ત રહેવા માટે પ્રત્યેક જૂથના ખાદ્યપદાર્થો ખાવા આવશ્યક છે. આહર જૂથ વિશે( https://ketnapabari.home.blog/2020/08/09/મૂળભૂત-આહારજૂથmain-food-groups/) આપણે આગળ જોઈ ગયા. આહારજૂથનું વર્ગીકરણ આપણને આપણા આહારમાં ક્યા ખાદ્યપદાર્થોનો સમાવેશ કરવો તે નક્કી કરવામાં મદદરૂપ કરે છે. એનાથી આપણા ભોજનમાં વિવિધતા આવે છે અને ક્યા જૂથનો ખાદ્યપદાર્થ ઊપલબ્ધ નથી તેની નોંધ લઈ શકીએ છીએ. જેમકે શિયાળામાં VIT-A મેળવવા માટે કેરી ખાવાનું શક્ય નથી હોતુ પરંતુ તેના યોગ્ય વિકલ્પ તરીકે ગાજર લઈ શકાય છે. આમ, ક્યા પ્રકારના ખાદ્યપદાર્થો ખાવા તે જાણવા ઊપરાંત યોગ્ય ખાદ્યપદાર્થો પસંદ કરવાનું પણ મહત્વ છે.

તમામ ખાદ્યપદાર્થોમાં એક કરતા વધુ પોષકતત્વો હોય છે. જુદા-જુદા ખાદ્યપદાર્થોમાં પોષકઘટકોનું પ્રમાણ વધતુ-ઓછુ હોય છે. કેટલાક ખાદ્યપદાર્થમાં અમુક પોષકઘટકો વધુ હોય છે તો અમુક ઓછા હોય છે જ્યારે અમુક નહીવત્ હોય છે. અહી રજૂ કરેલ કોષ્ટક આપણા રોજીંદા ખાદ્યપદાર્થમાં રહેલા પોષકઘટકોની માહિતી આપે છે.

આહાર કોમ્પોઝિશન ટેબલ

બધી માત્રાઓ કાચા ખાદ્યપદાર્થોના 100 ગ્રામ ખાદ્ય ભાગ પર આપેલી છે.

(1)શક્તિદાયક ખાદ્યપદાર્થ

(A) અનાજ

બાજરોજુવારમકાઈચોખાઘઊપૌઆમમરા
નમી(g)12.411.914.913.712.812.214.7
પ્રોટીન(g)11.610.411.16.811.86.67.5
ચરબી(g)51.93.60.51.51.20.1
રેસા(g)1.21.62.70.21.20.70.3
કાર્બોદિત
પદાર્થ(g)
67.572.666.278.271.277.373.6
શક્તિ(Kcal)361349342345346346325
કેલ્શિયમ(mg)42251010412023
ફોસ્ફરસ(mg)296222348160306238150
લોહ
તત્વ(mg)
8.04.12.30.75.320.06.6
બીટા-કેરો
ટિન(mc g)
132479006400
રેટિનોલ(mc g)0000000
થાયમિન(mg)0.330.370.420.060.450.210.21
રિબોફ્લે-
વિન(mg)
0.250.130.100.060.170.050.01
નાયસિન
(mg)
2.33.11.81.95.54.04.1
ફોલિક-
ઍસિડ
(mc g)
45.52020.08.036.6__
વિટા-સી(mg)0000000
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

(B) કંદમૂળ, ખાંડ, ચરબી

બટેટાસાબુદાણાખાંડગોળમધઘીતેલ
નમી(g)74.712.20.43.920.6__
પ્રોટીન(g)1.60.20.10.40.3__
ચરબી(g)0.10.200.10100100
રેસા(g)0.4______
કાર્બોદિત
પદાર્થ(g)
22.687.199.49579.5__
શક્તિ(Kcal)97351398383319900900
કેલ્શિ
યમ(mg)
101012805__
ફોસ્ફ
રસ(mg)
401014016__
લોહ
તત્વ(mg)
0.51.30.22.60.7__
બીટા-કેરો
ટિન(mc g)
24_____0
રેટિ-
નોલ(mc g)
0____6000
થાય-
મિન(mg)
0.1______
રિબોફ્લે-
વિન(mg)
0.01______
નાયસિન
(mg)
1.2_
_____
ફોલિક-
ઍસિડ
(mc g)
7.0______
વિટા-
સી(mg)
17______
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

(2) શરીર-ઘડતર કરતા ખાદ્યપદાર્થ

(A) દૂધ અને દૂધની બનાવટ તથા માંસાહાર

દૂધદહીપનીરચીઝઈંડામાછલીમાંસ
નમી(g)87.589.157.140.373.720.172.2
પ્રોટીન(g)3.23.118.324.113.360.225.9
ચરબી(g)4.14.020.825.113.32.00.6
રેસા(g)_______
કાર્બોદિત
પદાર્થ(g)
4.43.01.26.3_1.8_
શક્તિ(Kcal)6760265348173266109
કેલ્શિ
યમ(mg)
1201492087906093925
ફોસ્ફ
રસ(mg)
9093138520220347245
લોહ
તત્વ(mg)
0.20.2_2.12.115.0_
બીટા-કેરો
ટિન(mc g)
6000600__
રેટિ-
નોલ(mc g)
523111082360__
થાય-
મિન(mg)
0.050.050.07_0.1__
રિબોફ્લે-
વિન(mg)
0.190.160.02_0.4_0.14
નાયસિન
(mg)
0.10.1__0.1__
ફોલિક-
ઍસિડ
(mc g)
8.512.5__78.3_6.8
વિટા-
સી(mg)
213_0__
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી દૂધ, દહી, પનીર, ચીઝ માટે ગાયુના દૂધની માત્રા આપેલ છે.

(B) દાળો અને કઠોળ

મગમઠચણાતુવેરઅડદદાળરાજમાસોયાબીન
નમી(g)10.4 10.89.813.410.912.08.1
પ્રોટીન(g)24.923.617.122.32422.943.2
ચરબી(g)1.31.15.31.71.41.319.5
રેસા(g)4.14.53.91.50.94.83.7
કાર્બોદિત
પદાર્થ(g)
56.756.560.957.659.660.620.9
શક્તિ(Kcal)334330360335347346432
કેલ્શિ
યમ(mg)
12420220273154260240
ફોસ્ફ
રસ(mg)
326230312304385410690
લોહ
તત્વ(mg)
4.49.054.62.73.85.110.4
બીટા-કેરો
ટિન(mc g)
94918913238_426
રેટિ-
નોલ(mc g)
00000_0
થાય-
મિન(mg)
0.470.450.30.450.42_0.73
રિબોફ્લે-
વિન(mg)
0.270.090.150.190.2_0.39
નાયસિન
(mg)
2.11.52.92.92_3.2
ફોલિક-
ઍસિડ
(mc g)
__186103132_100
વિટા-
સી(mg)
02300__
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

(3) રક્ષણાત્મક ખાદ્યપદાર્થ

(A) લીલા પાંદળાવાળા શાકભાજી

પત્તા
કોબી
મેથીપાલકધાણા
ભાજી
મીઠો
લીમડો
અડવીના
પાન
મૂળાના
પાન
નમી(g)91.986.192.186.363.882.790.8
પ્રોટીન(g)1.84.423.36.13.93.8
ચરબી(g)1.00.90.70.611.50.4
રેસા(g)11.10.61.26.42.91.0
કાર્બોદિત
પદાર્થ(g)
4.662.96.318.76.82.4
શક્તિ(Kcal)274926441085628
કેલ્શિ
યમ(mg)
3939573184830227265
ફોસ્ફ
રસ(mg)
44512171578259
લોહ
તત્વ(mg)
0.81.91.11.40.9100.9
બીટા-કેરો
ટિન(mc g)
1202340558069187560102785295
રેટિ-
નોલ(mc g)
0000000
થાય-
મિન(mg)
0.060.040.030.050.080.220.18
રિબોફ્લે-
વિન(mg)
0.090.310.260.060.210.260.47
નાયસિન
(mg)
0.40.80.50.82.31.10.8
ફોલિક-
ઍસિડ
(mc g)
23_123_93.9__
વિટા-
સી(mg)
124522813541281
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

(B) અન્ય શાકભાજી

કારેલાદૂધીરીંગણાફ્લાવરભીંડીકાકડીટમેટા
નમી(g)92.496.192.790.889.696.394.0
પ્રોટીન(g)1.60.21.42.61.90.40.9
ચરબી(g)0.20.10.30.40.20.10.2
રેસા(g)0.80.61.31.21.20.40.8
કાર્બોદિત
પદાર્થ(g)
1.92.544.06.42.53.5
શક્તિ(Kcal)10122430351317
કેલ્શિ
યમ(mg)
30201833661010
ફોસ્ફ
રસ(mg)
20104757562530
લોહ
તત્વ(mg)
0.80.50.41.20.40.60.6
બીટા-કેરો
ટિન(mc g)
007430520_
રેટિ-
નોલ(mc g)
000000_
થાય-
મિન(mg)
0.060.030.040.040.070.030.02
રિબોફ્લે-
વિન(mg)
0.010.010.110.100.100
નાયસિન
(mg)
0.40.20.91.00.60.20.4
ફોલિક-
ઍસિડ
(mc g)
__34_105.114.730
વિટા-
સી(mg)
880125613727
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

(C) ફળો

સફરજનકેળાદ્રાક્ષજામફળપાકીકેરીપપૈયાદાડમ
નમી(g)84.670.179.281.78190.878.0
પ્રોટીન(g)0.21.20.50.90.60.61.6
ચરબી(g)0.50.30.30.30.40.10.1
રેસા(g)1.00.42.95.20.70.85.1
કાર્બોદિત
પદાર્થ(g)
13.427.216.511.216.97.214.5
શક્તિ(Kcal)591167151743265
કેલ્શિ
યમ(mg)
10172010141710
ફોસ્ફ
રસ(mg)
14363028161370
લોહ
તત્વ(mg)
0.70.40.50.31.30.51.8
બીટા-કેરો
ટિન(mc g)
9780027436660
રેટિ-
નોલ(mc g)
0000000
થાય-
મિન(mg)
_0.03_0.030.080.040.06
રિબોફ્લે-
વિન(mg)
0.010.08_0.030.090.250.1
નાયસિન
(mg)
0.20.500.40.90.20.3
ફોલિક-
ઍસિડ
(mc g)
_______
વિટા-
સી(mg)
171212165716
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

સૂકોમેવો અને તેલીબિયાં

બદામકાજૂનારિયલતલમગફળીપિસ્તાઅખરોટ
નમી(g)5.25.94.35.33.05.64.5
પ્રોટીન(g)20.821.26.818.325.319.815.6
ચરબી(g)58.946.962.343.340.153.564.5
રેસા(g)1.71.36.62.93.12.12.6
કાર્બોદિત
પદાર્થ(g)
10.522.318.425.026.116.211.0
શક્તિ(Kcal)655596662563567626687
કેલ્શિ
યમ(mg)
23050400145090140100
ફોસ્ફ
રસ(mg)
490450210570350430380
લોહ
તત્વ(mg)
5.15.87.89.32.57.72.6
બીટા-કેરો
ટિન(mc g)
060060371446
રેટિ-
નોલ(mc g)
0000000
થાય-
મિન(mg)
0.240.630.081.010.900.670.45
રિબોફ્લે-
વિન(mg)
0.570.190.010.340.130.280.40
નાયસિન
(mg)
4.41.23.04.419.92.31.0
ફોલિક-
ઍસિડ
(mc g)
__16.513420__
વિટા-
સી(mg)
00700_0
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

મસાલા

હીંગજીરાલસણઆદુઅજમોમરીહળદર
નમી(g)16.011.96280.97.418.213.1
પ્રોટીન(g)4.018.76.32.317.111.56.3
ચરબી(g)1.115.00.10.921.86.85.1
રેસા(g)4.112.00.82.421.214.92.6
કાર્બોદિત
પદાર્થ(g)
67.836.629.812.324.649.269.4
શક્તિ(Kcal)29735614567363304349
કેલ્શિ
યમ(mg)
690108030201525460150
ફોસ્ફ
રસ(mg)
5051131060443198282
લોહ
તત્વ(mg)
39.411.71.23.512.512467.8
બીટા-કેરો
ટિન(mc g)
452204071108030
રેટિ-
નોલ(mc g)
0000000
થાય-
મિન(mg)
00.550.060.60.210.090.03
રિબોફ્લે-
વિન(mg)
0.040.360.230.030.280.140
નાયસિન
(mg)
0.32.60.40.62.11.42.3
ફોલિક-
ઍસિડ
(mc g)
______ 18
વિટા-
સી(mg)
03136__0
g = gram mg = miligram mc g = microgram Kcal = kilo calorie (-) means માત્રા કાઢી નથી. (0)means નથી

આહાર કોમ્પોઝિશન ટેબલનો ઊપયોગ કરતી વખતે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે ટેબલની અમુક સીમાઓ છે. આમાંથી આપણને આહારના આયોજન માટેની જરૂરી બધી જાણકારી નથી મળતી. ટેબલમાં આપેલ ખાદ્યપદાર્થો ના પોષકતત્વો ની માત્રા અને આપણે ઘરમાં વાપરતા ખાદ્યપદાર્થોના પોષકતત્વોની માત્રા એકદમ સરખી નથી હોતી.જેના માટે ઘણા પરિબળો જવાબદાર હોય છે. જેમકે છોડની વિવિધતા,ઊપજનો વિસ્તાર, તે વિસ્તારની માટી, તે વિસ્તારની આબોહવા, ઊગાડવાની પદ્ધતિ વગેરે.. જો કે આ વિભિન્નતા બહુ જ નજીવી હોય છે. સાચી માત્રા તથા અનુમાનિત માત્રામાં વિશેષ અંતર નથી હોતું. તેથી આપણે આ ટેબલને કોઈપણ બદલાવ વગર ઊપયોગ કરી શકીએ. બીજુ ટેબલમાં માત્ર કાચા ખાદ્યપદાર્થો ના પોષકતત્વોની માત્રા બતાવવામાં આવી છે. તેને રાંધવાથી કે તેના ઊપર પ્રક્રિયા કરવાથી પોષકતત્વોની માત્રા ઓછી થાય છે. ઊપરાંત ઘણા ખાદ્યપદાર્થો એવા હોય છે કે તેનું શરીરમાં પાચન થયા બાદ તેમાંના પોષકતત્વો ઓછા થઈ જાય છે. જેમકે કેલ્શિયમ, લોહતત્વ, બીટા-કેરોટીન, પ્રોટીન વગેરે.. શરીરમાં પૂરી રીતે શોષિત થતા નથી.

ઊપરના કોષ્ટક મુજબ જોઈએ તો અનાજમાંથી આપણને શક્તિ મળે છે. ઊપરાંત તે પ્રોટીન અને બી-વિટામિનોનાં સારા પ્રાપ્તિસ્થાન છે. દૂધને કેટલીક વાર સંપૂર્ણ આહાર માનવામાં આવે છે કારણકે તેમા આયર્ન અને VIT-C સિવાયના તમામ પોષકઘટકો આવેલા છે. ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજન્ય આહારમાં પ્રોટીન, VIT-A, બી-વિટામિનો અને ખનિજક્ષારો હોય છે.ફળો અને શાકભાજી ખનિજક્ષાર અને વિટામિનોના સારા પ્રાપ્તિસ્થાન છે.તેમાં રહેલી ખાંડ અને ચરબી મુખ્યત્વે શક્તિ આપે છે. સૂકોમેવો, તેલિબિયાં અને મસાલા પણ ઘણા પોષકતત્વો આપે છે. આમ અનેક પોષકઘટકો વાળા ખાદ્ય પદાર્થોનો આપણા આહારમાં સમાવેશ કરીને આપણે આપણા આહારનું પોષણમૂલ્ય સારા પ્રમાણમાં વધારી શકાય છે.

Published by ketnapabari

I am a housemaker. I am graduate in bcom. Recently i passed an exam of food and nutrition .

Leave a comment

Design a site like this with WordPress.com
શરૂ કરો