આપણે અને આપણો આહાર BLOG POST

Welcome to My New Food and nutrition Blog

આપણો રોજનો આહાર અને તેમાંથી મળતાં પોષકતત્વો વિશેની માહિતી

follow me on ઃ

શાકભાજી( VEGETABLES )

આપણા દેશની શાકભાજી મારકેટો અનાયાસે જ આપણું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. તેમ છતાં આપણે તે વધુ સાફસફાઈ વાળી મારકેટ હોય તેવું ઈચ્છતા હોઈએ છીએ, કારણકે આપણા દેશની શાકમારકેટોમાં સાફસફાઈનો અભાવ જોવા મળતો હોય છે. છતાં પણ તે ઘણી આકર્ષિત કરે તેવી હોય છે. કોઈ પણ જગ્યાની શાકમારકેટમાં જો આપણે જાઈએ તો આપણે તે…

રોગોથી બચાવ અને શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થોની પસંદગી( PROTECTIVE AND REGULATORY FOODS )

રોગોથી બચવા માટે તેમજ આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થમાં ફળો અને શાકભાજીઓનો આપણા ખોરાકમાં વિટામિનો, ખનિજક્ષારો તથા રેશાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આપણા દેશમાં નાના પ્રકારના ફળો તથા શાકભાજી ઊગાળાય છે. ફળો અને શાકભાજી આહારને જુદા-જુદા રંગ, બનાવટ તથા સુગંધ આપે છે. તે આહારને સ્વીકાર્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.…

ઈંડાનું પોષણમુલ્ય( NUTRITIVE VALUE OF EGG )

ભારતમાં માંસની તુલનામાં ઈંડા વ્યાપક પ્રમાણમાં ખવાય છે. છેલ્લા 20-25 વર્ષમાં ઈંડા ખાવા વાળાની સંખ્યામાં ખૂબ બઢોતરી થઈ છે. કદાચ તેનું કારણ વધુ ઉત્પાદન, ઉત્પાદન કરવાની સારી રીતો તથા ઈંડાનું પોષણમુલ્યની ઓળખ છે. બજારમાં મળતા ઈંડા મોટા-મોટા વ્યાવસાયિક પોલ્ટ્રિ ફાર્મમાંથી આવે છે. તથા નાના શહેરોના સ્થાનિક બજારોમાં દેશી ઈંડા પણ મળે છે. જે લોકો દેશી…

ઈંડાની વાનગીઓ(EGG DISHES)

ખાદ્યપદાર્થો બનાવવામાં ઈંડાનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે. તેમને જેમના તેમ ખાઈ શકાય અથવા તો વિવિધ વાનગીઓમાં એક ભાગ તરીકે વાપરી શકાય. ઈંડા મોટે ભાગે સવારના નાસ્તામાં તળીને, બાફીને કે કોચલું તોડી બાકીના ભાગને ઊકળતા પાણીમાં નાખીે ‘ પોચ્ડ એગ ‘ તરીકે ખવાય છે. કટલેસ, કસ્ટર્ડ વગેરે જેવી વાનગીઓમાં પણ ઈંડા હોય છે. કોઈ…

EGGS( ઈંડા )

ઈંડામાં પ્રોટીન , ખનિજક્ષાર અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક છે. ઈંડાને કુદરતી ‘અનુકૂળ આહાર’ તરીકે વર્ણવાય છે કારણકે તેમને રાખવાં સરળ છે અને રાંધવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ભારતમાં સામાન્ય રીતે મરઘીનાં ઈંડા ખવાય છે. જો કે દુનિયાભરમાં બતક જેવાં બીજાં પક્ષીઓનાં ઈંડા પણ ખવાય છે. ઈંડાની પસંદગી ઈંડુ કોચલામાં…

દૂધ અને દૂધની બનાવટોનું પોષણમૂલ્ય( NUTRITION VALUE OF MILK AND MILK PRODUCTS )

દૂધ એ લગભગ સંપૂર્ણ આહાર છે. કારણ તેમાં લગભગ બધા જ જરૂરી પોષકઘટકો રહેલા છે. ચાલો જાણીએ દૂધમાં ક્યાં-ક્યાં પોષકતત્વો રહેલા છે. પ્રોટીન ઃ- તે સારી જાતના પ્રોટીનનું એક મહત્વનું પ્રાપ્તિસ્થાન છે અને તેથી શિશુ અને ઊછરતાં બાળકો માટે તે મહત્વનો આહાર છે. શાકાહારી લોકો માટે પ્રાણીજ પ્રોટીનનું તે એકમાત્ર પ્રાપ્તિસ્થાન છે. જે લોકોને ઈંડા,…

દૂધ અને દૂધની બનાવટોનો ઊપયોગ તથા પસંદગી( USES AND SELECTION OF MILK )

રોજના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. તેમજ દૂધ અને દૂધની બનાવટોની પસંદગી કેવી કરવી જોઈએ.

દૂધની બનાવટો( MILK PRODUCTS )

દૂધથી બનેલા પદાર્થોમાં વધુ પ્રયોગ થનારા દહીં, માખણ, પનીર, ઘી, ક્રીમ જેવી બનાવટોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, ક્રીમ( ચરબી ) તથા ક્રીમ વગરનું દૂધ મળે છે. દૂધની બનાવટો વિશે વિગતવાર જોઈએ. ક્રીમ ઃ- ઉકાળેલા દૂધને ઠંડુ કરવાથી તેની ઉપર એક પરત જામી જાય છે જેને મલાઈ કહે છે અને…

દૂધના પ્રકાર( KINDS OF MILK )

ભારતમાં ઉપયોગમાં લેવાતું લગભગ 90% દૂધ ગાય કે ભેંસનું હોય છે. ગાયના દૂધમાં લગભગ 4.5% ચરબી હોય છે તથા તેમાંથી પીળા રંગનું માખણ અને ઘી બને છે. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ ( લગભગ 7% થી 9% ) હોય છે તથા ગાયના દૂધની સરખામણીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ હોય છે. ગાયના દૂધમાં કૈરોટીન હોય છે…

દૂધ અને દૂધની પ્રક્રિયા( MILK AND MILK PROCESSING )

સવારમાં ઉઠતાં જ ચા, કૅાફી કે એમને એમજ કોઈપણ રૂપે આપણે દૂધ લેતા હોઈએ છીએ. આપણા વડીલો કહે છે કે દૂધ આપણી તંદુરસ્તી માટે સારું છે તે લોકો સાચા છે. દૂધમાં લગભગ બધા જ પોષકઘટકો હોય છે. દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ખનિજક્ષાર અને વિટામિન હોય છે. તે ઉપરાંત તેમાં ચરબી,…


દર અઠવાડિયે નવી પોસ્ટ મેળવો તમારા ઇનબોક્સ માં

Get new post in your inbox every week

Join 520 other subscribers

Design a site like this with WordPress.com
શરૂ કરો