શાકભાજી( VEGETABLES )

આપણા દેશની શાકભાજી મારકેટો અનાયાસે જ આપણું ધ્યાન તેમની તરફ આકર્ષિત કરે છે. તેમ છતાં આપણે તે વધુ સાફસફાઈ વાળી મારકેટ હોય તેવું ઈચ્છતા હોઈએ છીએ, કારણકે આપણા દેશની શાકમારકેટોમાં સાફસફાઈનો અભાવ જોવા મળતો હોય છે. છતાં પણ તે ઘણી આકર્ષિત કરે તેવી હોય છે. કોઈ પણ જગ્યાની શાકમારકેટમાં જો આપણે જાઈએ તો આપણે તેવાંચન ચાલુ રાખો “શાકભાજી( VEGETABLES )”

રોગોથી બચાવ અને શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થોની પસંદગી( PROTECTIVE AND REGULATORY FOODS )

રોગોથી બચવા માટે તેમજ આપણા શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થમાં ફળો અને શાકભાજીઓનો આપણા ખોરાકમાં વિટામિનો, ખનિજક્ષારો તથા રેશાઓ પ્રદાન કરવામાં મહત્વપૂર્ણ યોગદાન છે. આપણા દેશમાં નાના પ્રકારના ફળો તથા શાકભાજી ઊગાળાય છે. ફળો અને શાકભાજી આહારને જુદા-જુદા રંગ, બનાવટ તથા સુગંધ આપે છે. તે આહારને સ્વીકાર્ય બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.વાંચન ચાલુ રાખો “રોગોથી બચાવ અને શરીરમાં ચાલતી ક્રિયાઓને સુચારૂ રૂપથી ચલાવવામાં સહાયક ખાદ્યપદાર્થોની પસંદગી( PROTECTIVE AND REGULATORY FOODS )”

ઈંડાનું પોષણમુલ્ય( NUTRITIVE VALUE OF EGG )

ભારતમાં માંસની તુલનામાં ઈંડા વ્યાપક પ્રમાણમાં ખવાય છે. છેલ્લા 20-25 વર્ષમાં ઈંડા ખાવા વાળાની સંખ્યામાં ખૂબ બઢોતરી થઈ છે. કદાચ તેનું કારણ વધુ ઉત્પાદન, ઉત્પાદન કરવાની સારી રીતો તથા ઈંડાનું પોષણમુલ્યની ઓળખ છે. બજારમાં મળતા ઈંડા મોટા-મોટા વ્યાવસાયિક પોલ્ટ્રિ ફાર્મમાંથી આવે છે. તથા નાના શહેરોના સ્થાનિક બજારોમાં દેશી ઈંડા પણ મળે છે. જે લોકો દેશીવાંચન ચાલુ રાખો “ઈંડાનું પોષણમુલ્ય( NUTRITIVE VALUE OF EGG )”

ઈંડાની વાનગીઓ(EGG DISHES)

ખાદ્યપદાર્થો બનાવવામાં ઈંડાનો વિવિધ રીતે ઉપયોગ કરી શકાય છે. તેમને જેમના તેમ ખાઈ શકાય અથવા તો વિવિધ વાનગીઓમાં એક ભાગ તરીકે વાપરી શકાય. ઈંડા મોટે ભાગે સવારના નાસ્તામાં તળીને, બાફીને કે કોચલું તોડી બાકીના ભાગને ઊકળતા પાણીમાં નાખીે ‘ પોચ્ડ એગ ‘ તરીકે ખવાય છે. કટલેસ, કસ્ટર્ડ વગેરે જેવી વાનગીઓમાં પણ ઈંડા હોય છે. કોઈવાંચન ચાલુ રાખો “ઈંડાની વાનગીઓ(EGG DISHES)”

EGGS( ઈંડા )

ઈંડામાં પ્રોટીન , ખનિજક્ષાર અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક છે. ઈંડાને કુદરતી ‘અનુકૂળ આહાર’ તરીકે વર્ણવાય છે કારણકે તેમને રાખવાં સરળ છે અને રાંધવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ભારતમાં સામાન્ય રીતે મરઘીનાં ઈંડા ખવાય છે. જો કે દુનિયાભરમાં બતક જેવાં બીજાં પક્ષીઓનાં ઈંડા પણ ખવાય છે. ઈંડાની પસંદગી ઈંડુ કોચલામાંવાંચન ચાલુ રાખો “EGGS( ઈંડા )”

દૂધ અને દૂધની બનાવટોનું પોષણમૂલ્ય( NUTRITION VALUE OF MILK AND MILK PRODUCTS )

દૂધ એ લગભગ સંપૂર્ણ આહાર છે. કારણ તેમાં લગભગ બધા જ જરૂરી પોષકઘટકો રહેલા છે. ચાલો જાણીએ દૂધમાં ક્યાં-ક્યાં પોષકતત્વો રહેલા છે. પ્રોટીન ઃ- તે સારી જાતના પ્રોટીનનું એક મહત્વનું પ્રાપ્તિસ્થાન છે અને તેથી શિશુ અને ઊછરતાં બાળકો માટે તે મહત્વનો આહાર છે. શાકાહારી લોકો માટે પ્રાણીજ પ્રોટીનનું તે એકમાત્ર પ્રાપ્તિસ્થાન છે. જે લોકોને ઈંડા,વાંચન ચાલુ રાખો “દૂધ અને દૂધની બનાવટોનું પોષણમૂલ્ય( NUTRITION VALUE OF MILK AND MILK PRODUCTS )”

દૂધ અને દૂધની બનાવટોનો ઊપયોગ તથા પસંદગી( USES AND SELECTION OF MILK )

રોજના આહારમાં દૂધ અને દૂધની બનાવટોનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો. તેમજ દૂધ અને દૂધની બનાવટોની પસંદગી કેવી કરવી જોઈએ.

દૂધની બનાવટો( MILK PRODUCTS )

દૂધથી બનેલા પદાર્થોમાં વધુ પ્રયોગ થનારા દહીં, માખણ, પનીર, ઘી, ક્રીમ જેવી બનાવટોનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ચીઝ, કન્ડેન્સ્ડ મિલ્ક, મિલ્ક પાઉડર, ક્રીમ( ચરબી ) તથા ક્રીમ વગરનું દૂધ મળે છે. દૂધની બનાવટો વિશે વિગતવાર જોઈએ. ક્રીમ ઃ- ઉકાળેલા દૂધને ઠંડુ કરવાથી તેની ઉપર એક પરત જામી જાય છે જેને મલાઈ કહે છે અનેવાંચન ચાલુ રાખો “દૂધની બનાવટો( MILK PRODUCTS )”

દૂધના પ્રકાર( KINDS OF MILK )

ભારતમાં ઉપયોગમાં લેવાતું લગભગ 90% દૂધ ગાય કે ભેંસનું હોય છે. ગાયના દૂધમાં લગભગ 4.5% ચરબી હોય છે તથા તેમાંથી પીળા રંગનું માખણ અને ઘી બને છે. ભેંસના દૂધમાં ચરબીનું પ્રમાણ વધુ ( લગભગ 7% થી 9% ) હોય છે તથા ગાયના દૂધની સરખામણીમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધુ હોય છે. ગાયના દૂધમાં કૈરોટીન હોય છેવાંચન ચાલુ રાખો “દૂધના પ્રકાર( KINDS OF MILK )”

દૂધ અને દૂધની પ્રક્રિયા( MILK AND MILK PROCESSING )

સવારમાં ઉઠતાં જ ચા, કૅાફી કે એમને એમજ કોઈપણ રૂપે આપણે દૂધ લેતા હોઈએ છીએ. આપણા વડીલો કહે છે કે દૂધ આપણી તંદુરસ્તી માટે સારું છે તે લોકો સાચા છે. દૂધમાં લગભગ બધા જ પોષકઘટકો હોય છે. દૂધ સંપૂર્ણ આહાર ગણાય છે. તેમાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન, ખનિજક્ષાર અને વિટામિન હોય છે. તે ઉપરાંત તેમાં ચરબી,વાંચન ચાલુ રાખો “દૂધ અને દૂધની પ્રક્રિયા( MILK AND MILK PROCESSING )”

સૂકામેવાનું પોષણમૂલ્ય અને ઉપયોગ( NUTRITIVE VALUE AND USES OF DRYFRUITS )

Dryfruit Protein Carbohydrates Fat Coconut 7 15 40 Almond 26 22 49 Cashew 21 30 64 Pistachio 15 14 65 Walnut 19 28 45 Peanut 26 16 40 સૂકામેવા પ્રોટીનના સારા પ્રાપ્તિસ્થાન છે. મગફળી જેવાં તેલિબીયાંની સાથે વેસણ, તલ અથવા દૂધનો પાઉડર જેવા પદાર્થોનું મિશ્રણ કરીને પ્રોટીનની ગુણવત્તામાં વધારો કરી શકાય છે. આ પદાર્થો ચરબીનાંવાંચન ચાલુ રાખો “સૂકામેવાનું પોષણમૂલ્ય અને ઉપયોગ( NUTRITIVE VALUE AND USES OF DRYFRUITS )”

સૂકામેવા( DRYFRUITS )

સૂકોમેવો સામાન્યરીતે લોકો મુસાફરી દરમ્યાન કે બસસ્ટેન્ડ યા રેલ્વેસ્ટેશન પર રાહ જોતા સમયે અથવા પિક્ચર જોતી વખતે, પિકનિક, મીટિંગ, પાર્ટીઓ કે ખાસ યોજાયેલા ભોજન સામારંભ પર ખવાતો ખોરાક સમજીએ છીએ. તેને ક્યારેય આપણે આપણા ભોજનમાં જરૂરિયાત વાળો ખોરાક નથી સમજતા. ક્યારેક તમે તમારા મિત્રો કે પરિચિતો પાસેથી એ કહેતા સાંભળ્યુ હશે કે ” મેં આજેવાંચન ચાલુ રાખો “સૂકામેવા( DRYFRUITS )”

કઠોળની બનાવટો અને ઉપયોગ( PREPARATION AND USES OF PULSES )

કઠોળ અને દાળને ઘણી રીતે રાંધી શકાય છે. કઠોળ અને દાળમાંથી બનાવેલ વિવિધ વાનગીઓ આપણા રોજના ભોજનમાં સામેલ કરવાથી ભોજનમાં વિવિધતા અને નવીનતા લાવી શકાય છે. કઠોળ આખા અને કઠણ હોવાથી તેને એમને એમ રાંધવા અઘરા હોય છે તેથી તેને રાંધતા પહેલાં પલાળવા જરૂરી છે, જ્યારે ભરડેલી દાળ માટે આવું કરવું જરૂરી નથી. તે પલાળ્યાવાંચન ચાલુ રાખો “કઠોળની બનાવટો અને ઉપયોગ( PREPARATION AND USES OF PULSES )”

કઠોળની પસંદગી અને પોષણમૂલ્ય( SELECTION OF BEANS AND NUTRITION VALUE )

કઠોળની પસંદગી બજારમાં ઘણી જાતનાં કઠોળ મળે છે. આપણી પસંદ-નાપસંદ અને આપણા બજેટ પ્રમાણે આપણે આપણા ભોજનમાં જુદાં-જુદાં કઠોળ અને દાળો સામેલ કરી શકીએ છીએ. કઠોળ ખરીદતી વખતે તે સાફ હોય, તેમાં કાંકરી, ડાખળી કે જીવાત ન હોય તેની ખાતરી કરવી જોઈએ. દાળ સૂકી હોવી જોઈએ, નહી તો તેને કદાચ ફૂગ લાગી શકે. સામાન્યરીતે સુપરમાર્કેટવાંચન ચાલુ રાખો “કઠોળની પસંદગી અને પોષણમૂલ્ય( SELECTION OF BEANS AND NUTRITION VALUE )”

કઠોળ( BEANS )

કઠોળ એટલે પોષક ઘટકોનું, ખાસ કરીને પ્રોટીનનું સારું પ્રાપ્તિસ્થાન છે. કઠોળ ઘણી જાતનાં હોય છે અને તેમાંથી વિવિધ વાનગીઓ બનાવી શકાય છે. તેથી તેને આપણા ભોજનમાં સામેલ કરવાનું સરળ છે. કઠોળ ભારતીય ભોજનનું આવશ્યક અંગ છે. આપણે બધા આપણા ભોજનમાં કોઈક ને કોઈક રૂપમાં કઠોળ લેતા હોઈએ છીએ. રાજમા, ચણા, ચણાનો લોટ, મગ, અડદ વગેરેવાંચન ચાલુ રાખો “કઠોળ( BEANS )”

ખાંડના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી( CAUTION AGAINST EXCESSIVE USE OF SUGAR )

ખાંડનો ઉપયોગ આપણે આપણા આહારમાં ખાંડનો અલગ-અલગ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. જેનાં કેટલાંક ઉદાહરણો આ મુજબ છે. ચા, કૅાફી, દૂધ, છાશ, લસ્સી, શરબત વગેરે પીણાં બનાવવામાં ખાંડ વપરાય છે. રાબ, ખીર જેવી મિઠાઈઓને ગળ્યા અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં ખાંડ ઉમેરવામાં આવે છે. ચટણી, જામ, જેલી વગેરે ખાદ્ય પદાર્થોની કુદરતી કડવાશ કે ખટાશ ઘટાડવા ખાંડ ઉમેરાયવાંચન ચાલુ રાખો “ખાંડના વધુ પડતા ઉપયોગ સામે ચેતવણી( CAUTION AGAINST EXCESSIVE USE OF SUGAR )”

ખાંડ, ગોળ તથા બીજા મીઠા સ્વાદ ઉત્પન્ન કરનારા પદાર્થોના પ્રકાર( TYPES OF SUGAR, JAGGERY AND OTHER SWEETENING AGENTS )

આપણામાંના મોટાભાગના લોકોને ગળ્યા ખાદ્યપદાર્થો પસંદ હોય છે. આખી દૂનિયામાં ગળપણ માટે મુખ્યત્વે ખાંડ વપરાય છે. આપણો દેશ ખાંડનું સૌથી વધુ ઉત્પાદન કરતા દેશમાંનો એક છે. પરંપરાગત રીતે આપણે ગોળ અને ખાંડસારી જેવી ખાંડ બનાવતા હતા. સારી નાના સફેદ દાણાવાળી ખાંડ જે આપણે આજકાલ ઉપયોગ કરીએ છીએ, તે આપણે આ સદીથી બનાવવાનું શરુ કર્યુ. સફેદવાંચન ચાલુ રાખો “ખાંડ, ગોળ તથા બીજા મીઠા સ્વાદ ઉત્પન્ન કરનારા પદાર્થોના પ્રકાર( TYPES OF SUGAR, JAGGERY AND OTHER SWEETENING AGENTS )”

ખાંડ અને ગોળની પસંદગી તથા પોષણમૂલ્ય( SELECTION AND NUTRITIVE VALUE OF SUGAR AND JEGGERY )

ભારતના લોકો ઈ.સ. પૂર્વે 1500 થી જ ગોળ અને મિસરી બનાવવાની કળા તથા ટેકનિક જાણે છે. પરંપરાગત રીતે આપણે ગોળ અને ખાંડસારી બનાવતા હતા. નાના સફેદ દાણાવાળી ખાંડ જે આપણે આજકાલ ઉપયોગ કરીએ છીએ તે આપણે આ સદીથી જ બનાવવાનું શરૂ કર્યુ છે. ખાંડ, ગોળ તથા ખાંડસારી આપણાં ખાવાં પીવાના પદાર્થોનો સ્વાદ વધારવા( તેને મીઠુંવાંચન ચાલુ રાખો “ખાંડ અને ગોળની પસંદગી તથા પોષણમૂલ્ય( SELECTION AND NUTRITIVE VALUE OF SUGAR AND JEGGERY )”

ફેટિ ઍસિડ( FATTY ACID )

ચરબી તથા તેલ બંન્નેનો મુખ્ય અવયવ છે ફેટિઍસિડ તથા ગ્લિસરૅાલ. ફેટિ ઍસિડ કાર્બન તથા બીજા તત્વો જેમકે હાઈડ્રોજન તથા ઓક્સિજનની શ્રૃંખલાઓથી બનેલું હોય છે. ખાદ્યપદાર્થોમાં મળી આવતા ફેટિઍસિડના અમુક ઉદાહરણ છે- પામિટિક ઍસિડ, સ્ટિએરિક ઍસિડ, ઓલિકઍસિડ, લિનોલીનિક ઍસિડ તથા લિનોલિઈક ઍસિડ. શ્રૃંખલાઓની લંબાઈના આધાર પર આ ફેટિ ઍસિડને ત્રણ વર્ગોમાં વહેચવામાં આવે છે. ( 1.વાંચન ચાલુ રાખો “ફેટિ ઍસિડ( FATTY ACID )”

Design a site like this with WordPress.com
શરૂ કરો