મૂળભૂત આહારજૂથ(MAIN FOOD GROUPS)

પોષકતત્વોના પ્રાપ્તિસ્થાન પર આધારિત ખાદ્યપદાર્થોનું વર્ગીકરણ આપણે આગળ જોયુ( https://ketnapabari.home.blog/2020/08/02/સમતોલ-આહારનું-આયોજન-balanced-diet-plan/ ). પરંતુ આ વર્ગીકરણ પર આધારિત આહારનું આયોજન કરવુ જરા અઘરુ છે. કારણકે આમાં ખાદ્યપદાર્થોને ઘણા આહારજૂથમાં વહેચવામાં આવ્યુ છે. આપણે આપણા ભોજનનું આયોજન કરતી વખતે આ તેર વર્ગો ને ધ્યાનમાં રાખવા અઘરા પડે. તેથી એક સાદુ અને સરળ વર્ગીકરણની જરૂરિયાત છે. જો પોષકતત્વોના પ્રાપ્તિસ્થાનવાંચન ચાલુ રાખો “મૂળભૂત આહારજૂથ(MAIN FOOD GROUPS)”

Design a site like this with WordPress.com
શરૂ કરો