ઈંડામાં પ્રોટીન , ખનિજક્ષાર અને વિટામિન પુષ્કળ પ્રમાણમાં હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક છે. ઈંડાને કુદરતી ‘અનુકૂળ આહાર’ તરીકે વર્ણવાય છે કારણકે તેમને રાખવાં સરળ છે અને રાંધવામાં ખૂબ ઓછો સમય લાગે છે. ભારતમાં સામાન્ય રીતે મરઘીનાં ઈંડા ખવાય છે. જો કે દુનિયાભરમાં બતક જેવાં બીજાં પક્ષીઓનાં ઈંડા પણ ખવાય છે. ઈંડાની પસંદગી ઈંડુ કોચલામાંવાંચન ચાલુ રાખો “EGGS( ઈંડા )”